Navsari Agricultural University


આર્દશ પશુ રહેઠાણ ભેંસ માટે પશુરહેઠાણ માટે સ્થાળની પસંદગી માટેના નીચેના મુદૃાઓ ઘ્યાવને લેવા જોઈએ.

(1) સ્થઠળ ઉચાણવાળી, સુકી અને સારી સમતલ તેમજ યોગ્યય ઢાળવાળી જેથી વરસાદનું પાણી અને અન્ય‍ ગંદુ પાણી સરળતાથી વહી જાય.
(ર) સ્થઉળ રસ્તાપની નજીક પણ મુખ્યવ રસ્તાેથી થોડે દુર હોવું જોઈએ .
(3) પાણી તથા વીજળી પુરવઠો પુરતા પ્રમાણમાં નિયમિત મળતો હોવો જોઈએ
(4) વૃક્ષોની હાર કરવી, જેથી વાતાવરણ ઠંડકવાળું રહે.
(પ) શેડની લંબાઈ પૂર્વ-પશ્વિામ રાખવી, પરંતુ દરિયાકાઠે, પવનની દિશામાં શેડની લંબાઈ રાખવી.



� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.