Navsari Agricultural University
માદાની પસંદગી:

* માદા સ્વ ભાવે નરમ હોવી જોઈએ.
* તે સમયાંતરે બચ્ચાભ આપતી હોવી જોઈએ.
* તે બે વર્ષમાં ત્રણ વાર બચ્ચાવ આપતી હોવી જોઈએ.
* તે દૂધ ઉત્‍પાદનમાં નિયમિત હોવી જોઈએ.
* દેશી ઓલાદ લગભગ ર00 થી ર50 દૂધાળ દિવસોમાં તે ઓછામાં ઓછું 300 કિલો આસપાસ દુધ આપતી હોવી જોઈએ. જયારે સંકર ઓલાદ 1ર0 થી 150 દિવસોમાં આટલું દૂધ આપે છે.
* તે લગભગ 5 વર્ષ સુધી ઉત્‍પાદન આપે છે.
* તેનો શારીરિક બાંધો તેની ઓલાદને મળતો હોય તેમજ ઉપર, નીચે તેમજ બાજુમાંથી ફાચર જેવો આકાર ધરાવતી હોય.
* તેની ચામડી સુવાળી,5હોળા નસકોરા તેમજ છાતી ધરાવતી હોય.
* પીપ આકારનું શરીરમાં પેટ હોય જે વધારે ખોરાક લેવાની ક્ષમતા દર્શાવે છે.
* સારું આંચળ ધરાવે છે. તેમજ ખામી વગરના આંચળ ધરાવે છે.
* ચપળ આંખો આવે લાંબી ચિબુક ધરાવતી માદા હોય.
* પ્રથમ વિયાણની ઉંમર લગભગ 16 થી 18 મહિના હોય.

આમ ઉપરોકત લક્ષણોમાંથી વધારે લક્ષણો ધરાવતી ઓલાદ પસંદ કરવી જોઈએ જયારે નર માદા

* આખા ટોળામાં સૌથી વજનદાર હોય.
* પહોળી છાતી ધરાવતો હોય.
* સીધુ, તંદુરસ્તથ દેખાવનું સ્ના યુબઘ્ધમ શરીર તેમજ મજબૂત પગ ધરાવે છે.*
* પગ રાંટા ન હોય કે બીજી કોઈ ખામી વગરનો હોય.
* સ્વુભાવે આક્રમક હોય.
* તેની ડોક પર ગુચ્છા દાર કેશવાળી જેવું હોય તેમજ તેના મજબૂત ખભા સંવર્ધન માટેની ક્ષમતા દર્શાવતા હોય.
* તે મોટી સંખ્યાામાં જીવીત શુક્રકોષો યુકત વીર્ય આ5તો હોય.
* સામાન્ય રીતે શુઘ્ધવ નસ્લયની વુશાવલી ધરાવતો હોય.
* લગભગ 15 મહિનાની ઉંમરેથી શરૂ કરીને સંવનન માટે વાપરવામાં આવે છે. 15-ર5 મહિના સુધી એક નર ર5-30 માદા સાથે તેમજ ર થી ર(1/ર) વર્ષ પછી 50-60 માદા સાથે સમાગમ કરી શકે છે.
* નર સામાન્યખ રીતે શિયાળા અને પાનખરમાં વધારે ચંચળ અને સમાગમ માટે તત્‍પર રહે છે.
મોટેભાગે એક સમયે નરને માદા સાથે એક કરતા વધારે વખત સંભોગ કરવા દેવાય છે.

આમ ઉપરોકત બાબત ઘ્યા ને લઈ શુઘ્ધધ ઓલાદના નર-માદા પસંદ કરી સંવર્ધન કરવામાં આવે છે. અથવા સંકર ઓલાદ ઉત્‍પન્નખ કરી સારૂ ઉત્‍પાદન લેવામાં આવે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.