NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  શિંગડાવાળી ઈયળ

શિંગડાવાળી ઈયળનું પુખ્તુ (પતંગિયુ) મોટા કદનું અને છીંકણી રંગનું હોય છે. તેની પાંખ ઉપર કાળા તથા પીળા રંગનુ આંખ જેવુ મોટુ ટપકું હોય છે. ઈયળ આછા લીલા કે પોપટી રંગની અને આશરે પાંચેક સેં.મી. જેટલી લાંબી હોય છે. 

   ઈયળના માથાંના ભાગે બે શિંગડા જેવા લાલ રંગના કાંટા હોય છે. આ ઈયળ પાનની ધારેથી કાપવાનું શરૂ કરે છે અને ખાતી ખાતી મધ્ય નસ તરફ આગળ વધે છે.

  • ઉપરોકત બંને જીવાતોના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા જોઇ શકાય છે. તેને વીણી લઇ નાશ કરવો.
  • ગાભમારાની ઈયળ માટે કરવામાં આવેલ છંટકાવથી જીવાત કાબુમાં રહે છે.

Paddy Root