NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  એરોબીક રાઈસ સીસ્ટમનાં ફાયદા
  • ઓછા મજૂરની જરૂરીયાત.
  • પાણીની જરૂરીયાત ઓછી.
  • નાઈટ્રોજનના વ્યય ઓછો  થાય.
  • ઓછા મજૂર,  ઓછું પાણીનું પ્રમાણ તથા ફેરરોપણી કરવાની ન હોવાથી ખેડુતનાં નફામાં વધારો કરે છે.
  • નાઈટ્રોજન સ્થીરીકરણ બેકટેરીયા જમીનમાં નાઈટ્રોજનનો ઉમેરો કરતાં હોવાથી ડાંગરનાં ઉત્પાદનમાં વધારો થાય છે.
  • જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે છે.
  • ડાંગરનું ઉત્પાદન લગભગ રોપાણ ડાંગર જેટલું જ મેળવી શકાય.