NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ખાતર વ્યવસ્થા

કયારીની જમીનમાં સારી રીતે ખેડ કરીને ઢેફાં ભાંગી હેકટરે ૧૦ ટન પ્રમાણે છાણિયું ખાતર આપવું અથવા શણ કે ઈકકડનો લીલો પડવાશ ઉગાડી વાવણી અગાઉ ૧પ દિવસ પહેલાં જમીનમાં દબાવી દેવું. ફણગાવેલ બીજ પધ્ધતિથી વાવેતર કર્યા બાદ નીચે કોઠામાં બતાવ્યા મુજબ ખાતર આપવુું.

. નં.

હપ્તો

નાઈટ્રોજન

કિ.ગ્રા. / હેકટર

ફોસ્ફરસ

કિ.ગ્રા./હેકટર

આપવાનો સમય

.

પાયામાં

પ૦

રપ

ઘાવલ કરી તરત પુંખીને આપવું.

.

પૂર્તિ ખાતરનો  પ્રથમ હપ્તો

પ૦

-

કયારીમાં વધુમાં વધુ ફુટના સમયે (વાવણી પછી ૩૦ થી દિવસે)

.

પૂર્તિ ખાતરનો  બીજો હપ્તો

રપ

-

જીવ પડે ત્ય્ાારે

               

કુલ

૧રપ

રપ