Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
જીવાતોનાં ઉપદ્રવ જણાય તો પાકના આવી સંક્રમિત ભાગોને તથા ડાળીઓનો કાપીને નાશ કરવો.
ઉપદ્રવીત ઝાડની કાણાંની અંદર અણીવાળા લોખંડનો તાર નાખી યાંત્રિક રીતે મેઢને મારી નાખવો. ત્યાર બાદ કાણાંને ભીની માટીથી બંધ કરી દેવું. અથવા જો કાણું/સુરંગ બહુ ઉંડી હોય તો રૂ ને કરોસીનમાં બોળીને થડની અંદર સુધી જવા દેવી અને તેના ઉપર કાદવ લગાવીને કાણું બંદ કરી દેવું, ગેસ ઉત્પન્ન થવાથીબનવાથી ઈયળ અંદર જ થડમાં મરી જાય છે.
વાડીમાં સ્વચ્છતા રાખવાથી જીવાત ખેતરમાં આવતી અટકાવી શકાય છે.
પોચી છાલને ઘસીને કાઢી નાખવી જેથી પુખ્ત કીટકને ઈંડા મુકતા અટકાવી શકાય.