Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
આ કીટકની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે (ચિત્ર ર અને ચિત્ર પ).
ઈંડાંમાથી નીકળેલી ઈયળ કૂમળા પાનના બે પડ વચ્ચે દાખલ થઈ અંદરની પેશીઓ ખાઈ પાન પર સર્પાકાર પારદર્શક રેખાઆ[ ઉપસાવે છે (ચિત્ર ૩ અને ચિત્ર ૪ ).
આ ઉપરાંત ઈયળ પાનના ડીંટા તરફથી ધાર વાળી તેમાં ભરાઈને પાનનું હરીતદ્રવ્ય ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ૧).
કોશેટો વાળેલ પાનની ધારની અંદર બનાવે છે (ચિત્ર ૬).
આ જીવાતો નવી પીલવણી ને વધતાં ઓછા પ્રમાણમાં નુકશાન કરતી હોય છે.
આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને સપ્ટેમ્બર થી ડીસેમ્બર દરમ્યાન વધુ જોવા મળે છે.