Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
આ તમામ પાનના ટપકાંના અસરકારક નિયંત્રણ માટે મેન્કોઝેબ ર થી ૩ ગ્રામ / લિટર અથવા કાર્બેન્ડાઝીમ ૦.પ ગ્રામ / લિટર અથવા તો કોઈપણ તાંબા યુકત ફૂગનાશક ૩ ગ્રામ / લિટર પાણીમાં ભેળવી ર૦ થી રપ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
ચીકુની વાડીમાં ઉપદ્રવના પ્રારંભિક તબકકે રોગના નિયંત્રણ માટે પ્રમાણિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે રોગોના નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવો.