Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

વ્યવસ્થાપન

  • આ રોગ અસરકારક નિયંત્રણ માટે ગાંઠ સુધીના વાંદા વાળી ડાળી કાપી લેવી અને કપાયેલા ભાગો ઉપર બોર્ડોપેસ્ટ અથવા ડામર લગાવવો.
  • વાડીમાં વધુ વર્ષના ઉમરવાળા ઝાડોને પ કે ૬ મીટરની ઉંચાઈથી પૂરેપૂરા કાપી નાખવામાં આવે તો તમામ વાંદાનો નાશ થાય છે અને ત્રણેક વર્ષમાં વાડીનું ફરીથી નવિનીકરણ થઈ જાય છે.