Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
નાની ઈયળ શરૂઆતમાં કૂમળાં પાનનું હરીતદ્રવ્ય ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ૧). પાછળથી મોટી ઈયળ દરેક પ્રકારના પાન કાપીને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે.
ઉપદ્રવ વધુ હોય ત્યારે ડાળીની ટોચના પાન ફકત મધ્યનસ જોવા મળે છે. કયારેક મોટી ઈયળ ફુલની કળીઓ ખાઈને નુકશાન કરી ચીકુના ઉત્પાદન પર અસર કરે છે (ચિત્ર ર).