Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

વ્યવસ્થાપન

  • જીવાતોનાં ઉપદ્રવ જણાય તો પાકના આવી સંક્રમિત ભાગોને તથા ડાળીઓનો કાપીને નાશ કરવો.
  • ઉપદ્રવીત ઝાડની કાણાંની અંદર અણીવાળા લોખંડનો તાર નાખી યાંત્રિક રીતે મેઢને મારી નાખવો. ત્યાર બાદ કાણાંને ભીની માટીથી બંધ કરી દેવું. અથવા જો કાણું/સુરંગ બહુ ઉંડી હોય તો રૂ ને કરોસીનમાં બોળીને થડની અંદર સુધી જવા દેવી અને તેના ઉપર કાદવ લગાવીને કાણું બંદ કરી દેવું, ગેસ ઉત્પન્ન થવાથીબનવાથી ઈયળ અંદર જ થડમાં મરી જાય છે.
  • વાડીમાં સ્વચ્છતા રાખવાથી જીવાત ખેતરમાં આવતી અટકાવી શકાય છે.
  • પોચી છાલને ઘસીને કાઢી નાખવી જેથી પુખ્ત કીટકને ઈંડા મુકતા અટકાવી શકાય.