Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

થડ અને છાલ

ઝાડના થડમાં કરેલા કાણાંમાંથી જીવાત ધ્વારા ચાવેલી છાલ અને આ જીવાતનું મળ જોવા મળે છે

જીવાત ઝાડની થડ અથવા પ્રાથમિક શાખાઓ ઉપરથી ખાય છે અને કીટમળની ટેઢી મેઢી (સર્પાકાર) પટ્ટી/લાઈનો બનાવે છે

જીવાત ઝાડના થડ, પ્રાથમિક શાખાઓ અને નવી ડાળીઓ પર અસંખ્ય કાણાં બનાવે છે