Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

નુકશાન

  • આ કીટકની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે (ચિત્ર ર અને ચિત્ર પ).
  • ઈંડાંમાથી નીકળેલી ઈયળ કૂમળા પાનના બે પડ વચ્ચે દાખલ થઈ અંદરની પેશીઓ ખાઈ પાન પર સર્પાકાર પારદર્શક રેખાઆ[ ઉપસાવે છે (ચિત્ર ૩ અને ચિત્ર ૪ ).
  • આ ઉપરાંત ઈયળ પાનના ડીંટા તરફથી ધાર વાળી તેમાં ભરાઈને પાનનું હરીતદ્રવ્ય ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ૧).
  • કોશેટો વાળેલ પાનની ધારની અંદર બનાવે છે (ચિત્ર ૬).
  • આ જીવાતો નવી પીલવણી ને વધતાં ઓછા પ્રમાણમાં નુકશાન કરતી હોય છે.
  • આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને સપ્ટેમ્બર થી ડીસેમ્બર દરમ્યાન વધુ જોવા મળે છે.