Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

વ્યવસ્થાપન

જો કાણું/સુરંગ બહુ ઉંડી હોય તો રૂ ને કરોસીનમાં બોળીને થડની અંદર સુજીવાતોનાં ઉપદ્રવ જણાય તો પાકના આવી સંક્રમિત ભાગોને તથા ડાળીઓનો કાપીને નાશ કરવો.

ઉપદ્રવીત ઝાડની કાણાંની અંદર અણીવાળા લોખંડનો તાર નાખી યાંત્રિક રીતે મેઢને મારી નાખવો. ત્યાર બાદ કાણાંને ભીની માટીથી બંધ કરી દેવું. અથવા ધી જવા દેવી અને તેના ઉપર કાદવ લગાવીને કાણું બંદ કરી દેવું, ગેસ ઉત્પન્ન થવાથીબનવાથી ઈયળ અંદર જ થડમાં મરી જાય છે.

વાડીમાં સ્વચ્છતા રાખવાથી જીવાત ખેતરમાં આવતી અટકાવી શકાય છે.

પોચી છાલને ઘસીને કાઢી નાખવી જેથી પુખ્ત કીટકને ઈંડા મુકતા અટકાવી શકાય.