Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

નુકશાન

  • ચીકુની ડાળી ઉપર જુદા પ્રકારના પાનવાળા છોડ ઉગી નીકળે છે (ચિત્ર ૧ અને ર).
  • જે એક પરોપજીવી વનસ્પતી છે જે ચીકુમાંથી પોતાનું પોષણ મેળવે છે. આ છોડના ડાળી સાથેના જોડાણ આગળ ગાંઠ બનેલ હોય છે (ચિત્ર ૩).
  • આ છોડ ઉપર નાના બોર જેવા ફળ આવે છે. જે ખાવામાં મીઠા હોય છે જે પક્ષીઓ આ ફળ ખાય છે અને ચાંચ અને મળ દ્વારા વાંદાનો ફેલાવો કરે છે.
  • વાંદાના ઉપદ્રવ ખાસ કરીને જે વાડીમાં રપ–૩૦ કે તેથી વધુ વર્ષના ઉમરવાળા ઝાડ હોય ત્યાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે (ચિત્ર ૪).