Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

નુકશાન

  • આ રોગ ચીકુની કોઈ કોઈ વાડીમાં છૂટોછવાયો પ્રમાણમાં જોવા મળે છે. આ રોગ ફૂગથી થાય છે.
  • આ રોગ લાગેલ ડાળી ધીરે ધીરે ચપટી અને વળ ચઠી ગયેલી જોવા મળે છે. તેમજ પાન સાંકડા, પાતળા, જથ્થામાં જોવા મળે છે (ચિત્ર ૧ અને ર).
  • રોગગ્રસ્ત ડાળીની સપાટી ખરબચડી થઈ ગયેલ હોય છે તેમજ આવી ડાળીમાં ફુલ–ફળ ખરી જાય છે, અગર બેસતા નહી (ચિત્ર ૩ અને ૪).
  • સામાન્ય રીતે આ રોગ ચીકુની કીર્તિબર્થી અને સીઓ–ર જાતમાં વધુ પ્રમાણમાં જોવા મળેલ છે.