Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
ફળની કથીરી ખુબ જ નાની અને લાલ રંગની હોય છે (ચિત્ર ૧ અને ર) જે લખોટા જેવા ફળોથી મોટા ફળોને નુકસાન કરે છે.
આ કથીરી ફળોની ઉપરની ચામડીમાં રહે અને ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચુસે છે. પરિણામે ફળો ખરબચડા\ (ચિત્ર ૩) અને કાળા રંગના (ચિત્ર ૪) થઈ જાય છે, જેની રીતે ફળોની ગુણવતા ઘટે છે અને બજારમાં ચીકુના ફળની કિંમત ઘણી ઘટી જાય છે.
સામાન્ય રીતે આ જીવાતનો ઉપદ્રવ શિયાળા અને ઉનાળાના એપ્રિલ–મે દરમ્યાન વધુ પ્રમાણમાં જોવા મળે છે.