Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
ખરી ગયેલ પાન, કળી તથા ફળો વીણી તેનો નાશ કરવો. તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.
આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની બીજનો ભુકો પ૦૦ ગ્રામ (પ ટકકા અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર કીટકનાશક ર૦ થી ૩૦ મી.લિ.૧૦ લીટર પાણીમાં ભેળવી સાથે સ્ટીકરનો ઉપયોગ કરી છંટકાવ કરવો. લાલ કીડીનો ઝાડ પર અવરજવર અટકાવો.
ખેતરમાંથી ઘાસ અને નીંદામણ દૂર કરવું. વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નીચે પડેલાં તથા ઉપદ્રવિત ફળો સમયાંતર[નિયમિત ભેગાં કરી તેનો નાશ કરવો.
જૈવિક નિયંત્રણ માટે લેડી બર્ડ બીટલ (દાળિયા), ક્રિપ્ટોલેમસ મોન્ટ્રોઉઝીરી, કા્રયસોપાર્લા (લીલી પોપટી), હોવર મશી તથા અન્ય પરભક્ષી કીટકાના ઉપયોગ કરવો. તેમજ પરજીવી અને પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અન[તેની વસ્તી વધારવાં માટે પ્રયાસ કરવો જોઈએ.