Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
લાલ કીડીના ઝાડ પર અવરજવર અટકાવું અને નિયંત્રણ માટે ઝાડ પરના લાલ કીડીના માળાને તોડી બાળીને નાશ કરવો.
મુખ્ય જીવાત માટે અપનાવવામાં આવેલી વ્યવસ્થાપન પદ્ધતિઓના આધારે જીવાત નિયત્રંણ થઈ જાય છે.
વધુ ઉપદ્રવ હોય તો પ્રત્યાકર્ષણ પેદા કરનારી દવાની છંટકાવથી લાલ કીડીના નિયંત્રણ કરી શકાય છે.
થડમાં રાસાયણિક દવા રેડવાથી રાણી લાલ કીડીનું નિયંત્રણ કરી શકાય છે. ફાયર બેટ અથવા ઝેર બેટ ઉપયોગ કરવાથી સારૂ પરિણામ મળે છે.