Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

વ્યવસ્થાપન

  • આ જીવાતનો ઉપદ્રવ કયારેક છુટોછવાયો જોવા મળે છે તેથી ઈયળોને નાશ કરવો.
  • ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવાનોં ૩૦ મિ.લિ. ૧૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
  • ચીકુની નવી વાડીમાં ઈયળનો ઉપદ્રવ વધુ હોય તો નિયંત્રણ માટે પ્રમાણિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.