Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

નુકશાન

  • નાની ઈયળ શરૂઆતમાં કૂમળાં પાનનું હરીતદ્રવ્ય ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ૧). પાછળથી મોટી ઈયળ દરેક પ્રકારના પાન કાપીને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે.
  • ઉપદ્રવ વધુ હોય ત્યારે ડાળીની ટોચના પાન ફકત મધ્યનસ જોવા મળે  છે. કયારેક મોટી ઈયળ ફુલની કળીઓ ખાઈને નુકશાન કરી ચીકુના ઉત્પાદન પર અસર કરે છે (ચિત્ર ર).