Menu

  • Home
  • About Us
  • Team
  • Contact
  • Privacy Policy

AICRP (Fruits) - NAU

Search Here

×

નુકશાન

  • આ જીવાતની ઈયળ અવસ્થા નવા પાન ખાય છે અને ઝાડને પાન વિહોણા કરી દેય છે. આ જીવાત ટોંચના કુમળા પાન અને કુપળ ઉપર સોથી પહેલા હુમલો કરે છે અને નવી કુપળની કિનારી ખાય છે (ચિત્ર ૧).
  • ચીકુની એવી વાડીઓ જેમા એવા ઝાડ હોય જે આ જીવાત માટે યજમાનનું (પરપોષી ઝાડ) કામ કરે ત્યાં આ જીવાત વધારે જોવા મળે છે. તથા આ જીવાતનુ ઉપદ્રવ્ ખાસ આંબામાં જોવા મળે છે અને એવી વાડીઓ જેમાં આંબા ચીકુ સાથે હોય તેમાં જોવા મળે છે.