શેરડીની કાપણી સમય સર કરવી. અપરિપકવ અથવા તો વધુપરીપકાવ શેરડીની કાપણી કરવાથી સુક્રોઝ્નું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે શેરડીનો કાપ આખા ખેતરમાં પીળો દેખાયા, સાંઠાની આંખો ઉપસી આવેલી દેખાય, સાંથાને ટકોરા મારવાથી ધાતુના રણકાર જેવો અવાજ આવે ત્યારે કરવી. જો શેરડીમાં સુક્રોઝ્ માપવાનું મશીન હોય તો તેનો ઉપયોગ કરી સુક્રોઝ્ની માપ લેવું. જો સુક્રોઝ મીટરનું રીડીંગ ૧૮ કે તેથી વધુ આવતું હોય તો શેરડી કાપણી માટે યોગ્ય છે.
શેરડીને કાપણી સમયે ખૂંટ ને જમીનની પાસે ધ્યાનથી કાપવી. પાકની કાપણી જમીન નજીક થી કરી પાક સુગર મિલ માં લઈ જવો અથવા ગોળ બનાવવો. પહેલા લામ પાકને કાપો.