Navsari Agricultural University
બીજનો દર તથા માવજત
-----------------------------------

બીજને માવજત આપી ઓછા ખચર્ે ઉધઈ નિયંત્રણ કરો
આગોતરા પગલાંરૂપે વાવણીના આગળના દિવસે પાકી ફરસ અથવા પ્લાસ્ટીક પાથરણા ઉપર ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ ૭૦૦ મીલી એન્ડોસલ્ફાન ૩પ ઈ.સી. દવાને પ લીટર પાણીમાં મિશ્્રા કરી તેનાથી બિયારણને પટ આપી આખી રાત સુકાવા દેવું.
જૈવિક ખાતરનો પટ આપી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડો
વાવણી કરવાના થોડા સમય પહેલાં ૧ કિલો બિયારણ દીઠ ૩૦ ગ્રામ એઝેટોબેકટર અને ૩૦ ગ્રામ પીએસબી કલ્ચરોનો પટ આપીને વાવણીથી રપ% નાઈટ્રોજન અને પ૦% ફોસ્ફરસનો બચાવ કરી શકાય છે.





















� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.