Navsari Agricultural University
* પેટમાં વધુ પડતાં વાયુનો ભરાવો થવાથી થાય છે.
* લીલો રજકો વધારે ખાવાથી આફરો પડે છે.
* પેટનું ડાખુ પડખું ગેસથી ફુલી જાય છે.
* પેટમાં દુખે છે.
* વારંવાર ઉઠબેસ કરવું,
* પેટ પર લાતો મારવી,

શ્વાસમાં તકલીફ થવી અને વાયુ બહાર ન નીકળે તો 3-4 કલાકમાં મૃત્યુા થાય છે.

ઉપાય :

* 1 કિ.ગ્રા. જેટલા ખાવાના તેલમાં 30 થી 60 મીલીલીટર ટર્પેન્ટાાઈન ભેળવી પીવડાવવું.
* આફરાની ખાસ દવાઓ પાવી,ગંભીર હાલતમાં પેટના ડાબા પડખામાં કાણું પાડી વાયુ બહાર કાઢવો.
* યોગ્યબ પ્રમાણસર રજકો બીજા સુકા ધાસ સાથે ભેળવી ખવરાવો.




� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.