Navsari Agricultural University
બકરાંમાં વિષાણુંઓથી થતો રોગ છે જે ભારતમાં દ1િાણના રાજયમાં ખાસ કરીને જો મળે છે આ રોગ ઘેટાં કરતા બકરાંમાં વધુ જોવા મળે છે. રોગગ્રસ્તય બકરાના સહેવાસમાં રહેતા ગાય-ભેંસમાં આ રોગ થતો નથી આ રોગના વિષાણુંઓ રીડર પેસ્ટ્,કેનાઈન ડિસ્ટેેમ્‍પર તથા મીસલ્સપના વિષાણુંઓ સાથે સામ્યથતા ધરાવે છે આ રોગને ગોટ પ્લે્ગ,ગોટ કેટારહલ ફીવર,કાટા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે આ રોગના વિષાણુંઓ ગાય-ભેંસને રીંડર પેસ્ટર વિષાણુંઓ સામે રક્ષણ આપે છે તે રીતે રીંડર પેસ્ટરની રસી પીપીઆર સામે રક્ષણ આપે છે રોગના વિષાણું હવા ઘ્વાકરા ફેલાય છે.

લક્ષણો :- બકરામાં ઝાડા,તાવ આવે છતાં પશુ તંદુરસ્તા લાગે,બાદમાં સુસ્તી્,મોં તથા શ્વસન તંત્રમાં ચાંદા પડે, ખૂબ લાળ પડે,જીભ બહાર નીકળી જાય,નાકમાંથી ખૂબ પ્રવાહી ઝરે જેથી નાકના ઘ્વાાર બંધ થઈ જાય ન્યુામોનીયા અને ઝાડાને કારણે 10 દિવસમાં મૃત્યુકદર 70 થી 80% હોય છે.

નિદાન :- લક્ષણો ઉપરથી પ્રયોગશાળામાં વિષાણું પરિક્ષણ તથા જેલડીફયુસન ટેસ્ટે,કાઉન્ટંર ઈમ્યુ નો ઈલેકટ્રોફોરેસીસ જેવા સીરોલોજીકલ ટેસ્ટર ઘ્વાવરા ચોકકસ નિદાન થઈ શકે છે.

નિયંત્રણ :- રોગગ્રસ્તજ પશુઓને અલગ રાખવા,આ રોગની પ્રતિબંધક રસી ઉપલબ્ધ નથી.પરંતુ રીડર પેસ્ટેની રસી મુકવાથી આ રોગ સામે રક્ષણ મળી શકે છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.