Navsari Agricultural University
૧. એફીડ- એસીફેટ ૭પ% વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિટર)નો છંટકાવ કરવો.
૨. થ્રીપ્સ- મીથાઈલ ઓડીમેટોન રપ% ઈસી તથા ડાયમિથોએટ ૩૦% ઈસી-૧૦ મિ. લિ./૧૦ લિ. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩. પાન ખાનારી ઈયળ- ઈન્ડોકઝાકાર્બ ૧૪.પ% એસ.સી દવા ૧૦ મિલી અથવા ઇમામેક્ટીન બેન્ઝોએટ ૫ ટકા સોલ્યુબલ ગ્રેન્યુલ ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.