૧. લીફ માઈનોર, સફેદમાખી, - ટ્રાઈઝોફોસ ૪૦ ઈ.સી. ૧૦ મિલી/૧૦ લિટર અથવા એસીફેટ ૭પ એસ.પી. ૧૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૨. થ્રીપ્સ: ડાયમિથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મિલી/૧૦ લિટર પાણી પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩. કથીરી (માઈટ):- પ્રોપર ગાઈટ પ૭% ઈસી, ર૦ મીલી/૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૪. લીફ માઇનોરી (પાન કોરીયું): ડાયક્લોરોવોસ ૭૬% ઇ.સી. ૪ મિ.લી./૧૦લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.