Navsari Agricultural University

ખરવા - મોવાસો


ખરવા - મોવાસો


ખરવા - મોવાસો

• કારણ : વાયરસથી થાય છે.
• ગુજરાતના ઘણા જીલ્લા માં આ રોગ જોવા મળે છે.
• માઠી અસરથી આર્થિક નુકશાન ખુબજ થાય છે.
• દૂધ ઉત્‍પાદનમાં ધટાડો
• બળદની કાર્ય કરવાની શકિતમાં ધટાડો
• બળદને હાંફ ચડે છે.
• ગર્ભપાત થાય છે.

લક્ષણો :

o ખુબ તાવ
o જીભ અને પેઢાં પર ફોલ્લા
o ફોલ્લાે ફુટતાં ચાંદા પડે છે.
o મોટામાંથી ચીકણી લાળ પડે છે.
o પગની ખરીઓની વચ્ચેલ ફોડલા થઈ ચાંદા પડે છે.
o ચાલવામાં તકલીફ પડે છે.
o ખરીમાં જીવતા પડતાં જખમ વકરે છે.
o દૂધ ઉત્‍પાદનમાં 60 થી 70 ટકા જેટલો ધટાડો
o બળદની કાર્ય શકિત ક્ષીણ થાય છે.

નાના જાનવરોમાં મૃત્ય પ્રમાણ વધુ જોવા મળે છે.

સારવાર :

* મોઢાના સોજા-ચાંદાવાળા ભાગને દિવસમાં બે થી ત્રણ વાર ગરમ પાણીથી સાફ કરવું
* ગરમ ફટકડીનુંપાણી 81પ્‍9 ઢ
* ખાવાના સોડાનું પાણી
* પોટાશ્યંમ પરમેંગેનેટના આછા ગુલાબી રંગવાળા દ્રાવણથી
* ગ્લીનસરીન બોરીક પાવડર મિશ્ર કરીને લગાવી શકાય.

જીવડાવાળા જખમ પર ટરપેન્ટામઈનના તેલનું રૂ નું પુમડું મુકવું જેથી જીવડા સહેલાઈથી બહાર કાઢી શકાય.

પ્રતિબંધક ઉપાય

* રસીકરણ
* પ્રથમ રસી 4 થી 6 માસના વાછરડાને.
* ત્યામરબાદ દર છ મહિને મુકાવવી.ᅠ
* પુખ્ત્ ઉંમરના જાનવરને વર્ષમાં બે વાર- ડીસેમ્બનર અને જુન

બે વખત શકય ન હોય તો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ડીસેમ્બતરમાં મુકાવવી જ

* તેલ અને કપૂરની ગોટીનો ઉપયોગ
* 100 ગ્રામ સીંગતેલમાં કપૂરની ગોટી ઉકાળો
* કપૂરની ગોટી આંગળી જાય ત્યાં સુધી તેલને ગરમ કરી ઠડું પાડાવો આવે.

ત્યાકર બાદ અઠવાડિયા સુધી પશુની પગની ખરી પર લગાવો.

* નગોડના પાનનો ઉપયોગ
* પશુના પગની ખરીઓ સ્વપચ્છ પાણથી ધોવી
* 1 કિલો જેટલા નગોળના પાનને વાટી પગની ખરીમાં લગાડી ફરતે પાટો બાંધી દેવો. 7 થી 8 દિવસ ઉપચાર કરવો.
* ગેમેક્ષીન અને બાજરીનો લોટનો ઉપયોગ
* ગેમેક્ષીન -100 ગ્રામ
* બાજરીનો લોટ-100 ગ્રામ
* 100 ગ્રામ તેલ સાથે ભેળવી દેવો ત્યા1રબાદ ખરીમાં લગાડવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.