NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    રોગના લક્ષણો (ચિન્હો)

   

  • રોગિષ્ટ છોડની વધ અટકે, ફુટ વધુ આવે, સાંઠો પાતળો અને પેર નાની તથા પાન પીળા રંગના જોવા મળે છે,
  • જે રોગનું વિશિષ્ટ લક્ષણ છે.
  • રોગિષ્ટ છોડનો ઉગાવો ધીમો અને ઝુમખા જેવું વિકૃત થયેલ જોવા મળે છે.

રોપાણ શેરડી કરતા લામ પાકમાં રોગની તિવ્રતા વધુ જોવા મળે છે