NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    રોગના લક્ષણો

 

  • - શેરડીના પાનની ધોરીનસ પીળા રંગની થાય છે, જે આ રોગનો વિશિષ્ટ ચિન્હ/લક્ષણ છે. જેથી આ રોગને યલો લીફ ડીસીઝ
  •   તરીકે ઓળખવામાં આવે છે.
  • - શેરડીના ટોચનું ત્રીજા કે ચોથા પાનની ફક્ત ધોરીનસ પીળી પડે  છે, જ્યારે પાનનો બાકીનો ભાગ લીલા રંગનો જોવા મળે છે.
  • - આ રોગના લક્ષણો પાક છ મહિનાનો થાય ત્યારે જોવા મળે છે.
  • - રોગની તીવ્રતા વધતા પાનનો લેમીનાર પ્રદેશ (પાનોનો શરૂઆતનો મુખ્ય ભાગ) પીળો થઇ જાય છે તથા ધોરીનસ અને
  •   પાન સુકાતા જાય છે.
  • - ઉપદ્વવિત ખેતરમાં શેરડીનો ટોચનો ભાગ ગુચ્છામાં અને પીળો પડેલ જોવા મળે છે.