શેરડીની નિષ્ણાંત પ્રણાલી
- - પીળાશ પડતી સફેદ અથવા સફેદ રંગની પેન્સિલ આકારની લાંબી લાઇન ધોરીનસની સમાંતરે આખા પાન પર જોવા મળે છે જેથી આ ચિન્હને પેન્સિલ લાઇન તરીકે ઓળખવામાં આવે છે.
- - રોગિષ્ટ શેરડીના પાન નાના અને પહોળા જોવા મળે છે.
- - રોગની તીવ્રતા વધતા આખુ પાન અથવા પાનનો એક બાજુનો ભાગ ઉપરથી નીચેની તરફ સુકાતો જાય છે.
