NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    રોગના લક્ષણો

 

  • -આ રોગના લક્ષણો સામાન્ય રીતે નવા છોડ પર વધુ જોવા મળે છે.
  • -પાનની નીચેની બાજુએ પીળાશ પડતા સફેદ રંગના ટપકા અથવા પીળાશ પડતી સફેદ પટ્ટીઓ જોવા મળે છે.
  • -રોગની તીવ્રતા વધતા આખુ પાન પીળાશ પડતા સફેદ રંગનું થઇ જાય છે.
  • - સમય જતા પાન ટોચથી સુકાતુ જાય છે, પ્રકાશ સંશ્લેષણમાં ઘટાડો થવાને લીધે શેરડીનો વિકાસ થતો નથી.