રપ૦-૧રપ-૧રપ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અનુક્રમે રોપાણ અને ૩૦૦-૬ર.પ-૧રપ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્રથમ લામ પાકમાં આપવું. (રોપાણ પાકમાં નાઈટ્રોજન ખાતર ચાર હપ્તામાં ૧પ%, ૩૦%, ર૦% અને ૩પ% પ્રમાણે અનુક્રમે રોપણી વખતે ૧.પ, ૩ અને પ મહિને આપવો. (નાઈટ્રોજન ખાતરના બીજા અને ત્રીજા હપ્તાને ચાસની બાજુમાં ઓરીને ભેજમાં આપવો. રપ૦ કિ.ગ્રા./હે. કરતાં વધુ નાઈટ્રોજન આપવાથી પાકની ગુણવત્તા બગડે છે તેમજ રોગ જીવાતોના પ્રશ્ન વધે છે. સેન્દ્રિય, જૈવિક અને રાસાયણિક ખાતરોના સંકલિત ઉપયોગથી ખાતરની કાર્યક્ષમતા વધારી તેની આડઅસર ઓછી કરી શકાય છે (કોઠા નં.:૧).
કોઠા નં. ૧ : શેરડીના રોપાણ પાકમાં ખાતરની જરૂરીયાત અને વહેંચણી : રપ૦-૧રપ-૧રપ ના.ફો.પો. કિલોગ્રામ પ્રમાણે
ક્રમ
|
ખાતરનું નામ
|
પ્રથમ હપ્તો
(પ્રથમ ખેડ સમયે)
|
બીજો હપ્તો
(૪૫ થી ૬૦ દિવસે)
|
ત્રીજો હપ્તો
(૯૦ થી ૧૨૦ દિવસે)
|
ચોથો હપ્તો
(૧૪૦ થી ૧૭૦ દિવસે)
|
કુલ ખાતરની જરૂરીયાત (કિલો)
|
હે.
|
એ.
|
હે.
|
એ.
|
હે.
|
એ.
|
હે.
|
એ.
|
હે.
|
એ.
|
૧
|
ડી.એ.પી.
|
૧૩૬
|
૫૪
|
-
|
-
|
-
|
-
|
૧૩૬
|
૫૪
|
૨૭૨
|
૧૦૮
|
|
અથવા
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સીંગલ સુપર ફોસ્ફેટ
|
૩૯૧
|
૧૫૬
|
-
|
-
|
-
|
-
|
૩૯૧
|
૧૫૬
|
૭૮૨
|
૩૧૨
|
૨
|
મ્યુરેટ ઓફ પોટાશ
|
૧૦૪
|
૪૨
|
-
|
-
|
-
|
-
|
૧૦૪
|
૪૨
|
૨૦૮
|
૮૪
|
૩
|
ડી.એ.પી.નાં ઉપયોગ સમયે નાઈત્રોજન્યુક્ત ખાતારો ગણતરી (યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ માંથી કોઈએ એક ખાતર આપવું )
|
|
યુરીયા
|
૨૮
|
૧૧
|
૧૬૩
|
૬૫
|
૧૦૯
|
૪૪
|
૧૩૭
|
૫૫
|
૪૩૭
|
૧૭૫
|
અથવા
|
|
|
|
|
|
|
|
|
|
|
એમોનિયમ સલ્ફેટ
|
૬૫
|
૨૬
|
૩૭૫
|
૧૫૦
|
૨૫૦
|
૧૦૦
|
૩૧૫
|
૧૨૬
|
૧૦૦૫
|
૪૦૨
|
૪
|
સીંગલ સુપર ફોસ્ફેટના ઉપયોગ સમયે નાઈત્રોજન્યુક્ત ખાતારો ગણતરી (યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ માંથી કોઈએ એક ખાતર આપવું )
|
|
યુરીયા
|
૮૨
|
૩૩
|
૧૬૩
|
૬૫
|
૧૦૯
|
૪૪
|
૧૯૦
|
૭૬
|
૫૪૪
|
૨૧૮
|
અથવા
|
|
|
|
|
|
|
|
|
|
|
એમોનિયમ સલ્ફેટ
|
૧૮૮
|
૭૫
|
૩૭૫
|
૧૫૦
|
૨૫૦
|
૧૦૦
|
૪૩૮
|
૧૭૫
|
૧૨૫૦
|
૫૦૦
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
નોંધ :
૧. નાઇટ્રોજન ચાર હપ્તામાં ૧પ, ૩૦, ર૦ અને ૩પ ટકા પ્રમાણે આપવો.
ર. પાકની રોપણી અગાઉ શકય હોય તો જમીન/પાણીની ચકાસણી કરાવવી અને તેની ભલામણ મુજબ ખાતર આપવું.
૩. ખેતરમાં પાક ફેરબદલી કરવી અને શકય હોય તો લીલો પડવાશ કરવો.
૪. જમીન તૈયારીના સમયે લીલો પડવાશ ન કરેલ હોય તો હેકટરે રપ.૦ ટન છાણીયું ખાતર અથવા ૧ર થી ૧પ ટન બાયોકંપોષ્ટ આપવો.
૫. હેકટરે રપ.૦ ટન છાણીયું ખાતર અથવા ૧ર થી ૧પ ટન બાયોકંપોષ્ટ/પ્રેસમડ આપેલ હોય ત્યારે
અ. સામાન્ય સંજોગમાં કોઇ સુક્ષ્મ તત્વો તેમજ ગંધક આપવો નહી.
બ. બાયોકંપોષ્ટના ઉપયોગના સમયે ફોસ્ફરસના જથ્થામાં પ૦ ટકાનો ઘટાડો કરવો.
૬. સેન્દ્રિય ખાતરો સાથે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો. જૈવિક ખાતરના ઉપયોગ સમયે ૨૫ % રાસાયણિક ખાતર ઓછું આપવું.