સૂકારો :
-----
નારિયેળીમાં દ્યણા પ્રકારનાં સૂકારા નોંધાયેલ છે જેમાં કેટલાક સૂકારામાં રોગ શરૂ થયા બાદ થોડા વર્ષોમાં ઝાડ સૂકાય જાય છે. જયારે કેરાળા વિલ્ટવાળા ઝાડ વર્ષો સુધી જીવંત રહે છે.દ્યણા સૂકારાનું ચોકકસ રોગકારક પણ જાણી શકાયેલ નથી.
નિયંત્રણઃ
------
૧. સૂકારાગ્રસ્ત બગીચાની યોગ્ય માવજત કરવી.
ર. ભલામણ મુજબ ખાતર આપવું, નિયમિત પાણી આપવુંંં તેમજ અન્ય જરૂરી ખેતીકાર્યો સમયસર કરવા.
૩. સેન્દ્રિય ખાતરની સાથે ટ્રાઈકોર્ડમાનો ઉપયોગ કરવો.