ગલગોટાના પાકમાં ધરૂની ફેરરોપણી ઋતુ આધારિત નીચે મુજબ કરી શકાય. ગલગોટાના પાકમાં ધરૂની ફેરરોપણી બાદ ૪પ થી પ૦ દિવસે ફૂલો આવવાની શરૂઆત થતી હોય છે. તે પ્રમાણે દિવસોની ગણતરી કરી બજાર વ્યવસ્થા અને તહેવારોને અનુરૂપ જો ધરૂ ઉછેર કરી વાવણી કરવામાં આવે તો વધુ સારા ભાવો મળી શકે છે.
આફ્રિકન જાતો:- ૪પ× ૪પ અથવા ૪પ×૬૦ સે.મી.
ફ્રેન્ચ જાતો:- ૩૦×૩૦ સે.મી.