Navsari Agricultural University
Home
Back
જિવાત નિયંત્રણ
રોગ નિયંત્રણ
૧. લીફ માઇનર અથવા પાન કોરિયું: ડાયક્લોરોવોસ ૭૬% ૫ મિલી/૧૦લિટર અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ ઇ.સી. 3 મિલી/૧૦ લિટરનો છંટકાવ કરવો.
૨. લીફ હોપર, એફીડ (મોલો): ડાયમિથોયેટ ૨૦ મિલી/૧૦ લિટરનો છંટકાવ કરવો.
૩. લાલ કથીરી: કેલથાન ૨૦ મિલી/૧૦ લિટરનો છંટકાવ કરવો.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved
Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.