Navsari Agricultural University
સામાન્ય રીતે લીલીના છોડમાં રોગ-જીવાત વિશેષ પ્રમાણમાં જોવા મળતા નથી. છતાં પણ આ પાકમાં પાન કોરીખાનાર અને ફૂલને નુકશાન કરતી ઈયળો અને મોલોમશી જેવી જીવાત જોવા મળે છે. ઇયળના નિયંત્રણ માટે અસ. સીપ ૧૦ મિ.લિ. અથવા ઇમામેક્ટીન બેન્ઝોએટ ૫% સોલ્યુબલ ગ્રેન્યુલ ૩ ગ્રામ ઇન્ડોકઝાકાર્બ ૧૪.૫% ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.