Navsari Agricultural University
રોગમાં કંદનો સડો, રસ્ટ, ફયુઝેરીયમ સડો અને અન્ય વાયરસથી થતા રોગો જોવા મળે છે. જેના નિયંત્રણ માટે અગાઉથી જ રોગમુકત કંદ પસંદ કરવો રોપણી બાદ મર્યાદિત (હળવું) પિયત આપી પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. છોડની આસપાસ પુરતી સફાઈ કરી પ્લોટ ચોખ્ખા રાખવા. કંદનો સંગ્રહ કરતી વખતે પારાયુકત દવાનો પટ આપવાની કાળજી અગમચેતી રૂપે લેવાથી રોગ આવતો અટકાવી શકાય છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.