Navsari Agricultural University
કટકા કલમ અથવા દાબ કલમ કે પીલાથી તૈયાર કરેલ કલમો જુન-જુલાઈ અથવા સપ્ટેમ્બર- ઓકટોબર માસમાં રોપવી. સામાન્ય રીતે મોગરાનું વાવેતર ૧.૦×૧.૦ મીટર કરવું જોઈએ. પારસનું વાવેતર ૧.પ × ૧.પમીટરના અંતરે કરવામાં આવે છે કારણ કે, તેના છોડનો ફેલાવો તથા ઊંચાઈ વધારે હોય છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.