મોગરામાં બીજા વર્ષે થોડા ફૂલ મળે છે. ત્રીજા વર્ષથી વ્યાપારિક ધોરણે ઉત્પાદન મળતું થાય છે. પાંચમાં વર્ષથી મહત્તમ ઉત્પાદન મળવા લાગે છે અને જે લગભગ ૧પ થી ર૦ વર્ષ સુધી નફાકારક રીતે મળે છે. હેકટરે લગભગ ૮૦૦૦ થી ૧૦,૦૦૦ કિલો જેટલું ઉત્પાદન મળે છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved
Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.