Navsari Agricultural University
તેનું સંવર્ધન કંદ (કોર્મ) અને કંદીકા (કોર્મેલ)ઓથી થાય છે. ફકત સંકર જાત બનાવવા બીજનો ઉપયોગ કરવામાં આવે છે. બીજથી થયેલ છોડમાં બે થી ત્રણ ફૂલ આવે છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.