Navsari Agricultural University
રોગ વ્યવસ્થાપન:
-------------

૧. ભૂકી છારો :
------------
કેરેથેન ર૦ મીલી + કેલીક્ષીન પ મીલી. નો છંટકાવ પણ કરી શકાય.

ર. તળ છારો :
--------------
બ્લાયટોક્ષ ર૦ ગ્રામ + ડાયથેન ઝેડ- ૭૮ ર૦ ગ્રામનો છંટકાવ કરવો. મેન્કોઝેબ ૦.રપ ટકાનો છંટકાવ પણ કરી શકાય.

૩. એન્થ્રકનોઝ :
-------------
ડાયફોલટાન ૧૦ ગ્રામ + કાબર્ન્ડાઝીમ ૧૦ ગ્રામનો છંટકાવ કરવો. મેન્કોઝેબ ૦.રપ ટકાનો છંટકાવ પણ કરી શકાય.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.