Navsari Agricultural University
૧. ભૂકી છારો:- વેટેબલ સલ્ફર ર૦ ગ્રામ/૧૦ લીટર
૨. ડાયબેક(અવરોહ મૃત્યુ):- નુકશાન પામેલ ડાળીઓ કાપી કપાયેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ ચોપડવું.
૩. કાળા ટપકાનો રોગ:- પ્રેપીકોનાઝોલ ૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.