Navsari Agricultural University
પિયત વ્યવસ્થાપન
-----------------------

મગના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે મગના છોડમાં ડાળીઓ ફૂટતી વખતે, ફૂલ બેસવાની અવસ્થા અને શીંગોમાં દાણા ભરાય ત્યારે જમીનમાં ભેજની ખેંચ ન પડે તેની કાળજી રાખી પાકના વિકાસના આ તબકકે ખાસ પિયત આપવાની કાળજી રાખવી. ઉનાળુ મગમાં ૩ થી ૪ પિયત ૧પ-૧૭ દિવસના અંતરે આપવાથી વધુ ઉત્પાદન મળે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.