ચેપી એકથાઈમાનો રોગ :- (કોન્ટેરજીયસ એકથાઈમા)
ઓર્ફ નામના પોક્ષ કુટુંબના વિષાણુંઓથી બકરાંમાં જોવા મળતો ચેપી રોગ છે.
લક્ષણો :- મોઢા તથા હોઠના ખુણા ઉપર મસા થવા, નાક, કાન, આંખ તથા ગળા ઉપર પણ મસા થાય.તથા તેમાંથી પીળું પ્રવાહી ઝરે.
નિદાન :- લક્ષણો ઉપરથી તથા મસા કે પ્રવાહીના પ્રયોગશાળામાં પરિક્ષણ ઘ્વાારા વિષાણુંની હાજરી જાણી ચોકકસ નિદાન થઈ શકે.
સારવાર :- રોગની સારવાર નથી.
નિયંત્રણ :- બિમાર જાનવર અલાયદા રાખવા,રોગ પ્રતિકારક રસી મુકાવવી.