Navsari Agricultural University
આ ઓલાદ તેના રોમન આકારનું નાક તથા ઘેટાંનું મોઢા (ચહેરાથી) ગળા સુધીનો તથા ચારેય પગ ઢીચણથી નીચે કથ્થાઆઈ થી ઘેરા કથ્થા ઈ રંગ માટે જાણીતી છે. તેનું શરીર બેઠા ઘાટનું હોય છે. કુલા સહેજ દબાયેલા અને પેટ લચીલું હોય છે. કાન મળેલા ટયુબ આકારના અને મઘ્યનમ કદના હોય છે. આ ઓલાદના ઘેટા શિંગડા વગરના હોય છે.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.