Navsari Agricultural University
આ ઓલાદ કાળું માથું ધરાવતા પર્સીયન ઘેટાંની મળતી આવે છે. પરંતુ તે કદમાં નાનું અને દેખાવે સુંદર લાગે છે. આ ઓલાદની કઠણ ક્ષમતા(પ્રબળ સહન શકિત) ધરાવવાની લાક્ષણિકતાના લીધે વારંવાર પડતા દુષ્કા ળ સમયે સ્થ ળાંતર કરવામાં ઘણા ઉપયોગી છે.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.