વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી
ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
Kiosk Home
ડાંગરની નિષ્ણાંત પ્રણાલી
Home
Back
એરોબીક રાઈસ સીસ્ટમ
એરોબીક રાઈસ સીસ્ટમનાં ફાયદા
એરોબીક રાઈસ સીસ્ટમનાં ફાયદા
એરોબીક રાઈસ સીસ્ટમ
એરોબીક રાઈસ સીસ્ટમનાં ફાયદા
ઓછા મજૂરની જરૂરીયાત.
પાણીની જરૂરીયાત ઓછી.
નાઈટ્રોજનના વ્યય ઓછો થાય.
ઓછા મજૂર, ઓછું પાણીનું પ્રમાણ તથા ફેરરોપણી કરવાની ન હોવાથી ખેડુતનાં નફામાં વધારો કરે છે.
નાઈટ્રોજન સ્થીરીકરણ બેકટેરીયા જમીનમાં નાઈટ્રોજનનો ઉમેરો કરતાં હોવાથી ડાંગરનાં ઉત્પાદનમાં વધારો થાય છે.
જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે છે.
ડાંગરનું ઉત્પાદન લગભગ રોપાણ ડાંગર જેટલું જ મેળવી શકાય.
Previous
Menu