- વાવેતરના ૨-૩ અઠવાડિયા બાદ રોગના વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે.
- શરૂઆતમાં અસરગ્રસ્ત શેરડીના પાન ટોચ પરથી લાલ ગુલાબી રંગનું
થતુ નીચેની તરફ આગળ વધે છે. ત્યારબાદ અંકુરિત થયેલ શેરડીના
બધા જ પાન લાલ ગુલાબી થઇને સુકાઇ જાય છે.
- રોગના ઉપદ્રવના કારણે અંકુરિત છોડ મૃત્યુ પામતા ખેતરમાં જ્યાં ને
ત્યાં ખાલા પડેલા જોવા મળે છે.
